60
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World AIDS Day : દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે . આ ખતરનાક જીવલેણ ચેપી બીમારી વિશે લોકોમાં જાગતિ લાવવા અને ખોટી માન્યતાઓને દૂર કરવા વર્ષ 1988થી દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવાય છે. AIDS (એઇડ્સ)નાં ટુંકા નામે ઓળખાતા આ રોગનું અંગ્રેજી નામ છે Acquired Immunodeficiency Syndrome અથવા Acquired Immune Deficiency Syndrome, જેને ગુજરાતીમાં ઉપાર્જિત રોગપ્રતિકાર ઉણપ લક્ષણ અથવા ઉપાર્જિત પ્રતિકાર ઉણપ લક્ષણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ એક, માનવનાં શરીરની રોગપ્રતિકાર શક્તિ પર હુમલો કરતો રોગ છે, જે HIV વાયરસ જવાબદાર છે.
આ પણ વાંચો : Mark Twain: 30 નવેમ્બર 1835 ના જન્મેલા, માર્ક ટ્વેઈન અમેરિકન લેખક, હાસ્યલેખક અને નિબંધકાર હતા.
You Might Be Interested In