World AIDS Day : આજે છે વિશ્વ એઇડ્સ દિવસ, જે એક સમયે મૃત્યુનું બીજું નામ હતું, આજે તે માત્ર એક રોગ છે..

World AIDS Day : આજે છે વિશ્વ એઇડ્સ દિવસ, જે એક સમયે મૃત્યુનું બીજું નામ હતું, આજે તે માત્ર એક રોગ છે..

by Hiral Meria
Today is World AIDS Day, which was once another name for death, today it is just a disease..

News Continuous Bureau | Mumbai

World AIDS Day : દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે . આ ખતરનાક જીવલેણ ચેપી બીમારી વિશે લોકોમાં જાગતિ લાવવા અને ખોટી માન્યતાઓને દૂર કરવા વર્ષ 1988થી દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવાય છે.   AIDS (એઇડ્સ)નાં ટુંકા નામે ઓળખાતા આ રોગનું અંગ્રેજી નામ છે Acquired Immunodeficiency Syndrome અથવા Acquired Immune Deficiency Syndrome, જેને ગુજરાતીમાં ઉપાર્જિત રોગપ્રતિકાર ઉણપ લક્ષણ અથવા ઉપાર્જિત પ્રતિકાર ઉણપ લક્ષણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ એક, માનવનાં શરીરની રોગપ્રતિકાર શક્તિ પર હુમલો કરતો રોગ છે, જે HIV વાયરસ જવાબદાર છે. 

આ પણ વાંચો :  Mark Twain: 30 નવેમ્બર 1835 ના જન્મેલા, માર્ક ટ્વેઈન અમેરિકન લેખક, હાસ્યલેખક અને નિબંધકાર હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More