110
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Blood Donor Day : વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂને ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) , ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીઝની સંયુક્ત પહેલ દ્વારા 2005માં પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. કાર્લ લેન્ડસ્ટેનર ( Karl Landsteiner ) એ જ વૈજ્ઞાનિક છે જેમણે બ્લડ ગ્રુપ સિસ્ટમથી દુનિયાને માહિતગાર કર્યા હતા. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ 14 જૂને થયો હતો, તેમના જ સન્માનમાં તેમના જન્મદિવસે રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે
આ સમાચાર પણ વાંચો: Ahmedabad : અમદાવાદ શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં કુલ ૫૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો
You Might Be Interested In