134
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
International Civil Aviation Day : દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ વિશ્વ નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વમાં વધતા જતા વિકાસને અનુરૂપ નાગરિક ઉડ્ડયન સેવા ઊભી કરવાનું છે. 1996માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ 7 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ( Civil Aviation Day ) તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઇસીએઓ) દ્વારા આ દિવસની ઉજવણી 7 ડિસેમ્બર, 1994થી કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન પરના સંમેલન પર હસ્તાક્ષરની 50મી વર્ષગાંઠ છે.
You Might Be Interested In