66
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Computer Literacy Day : દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસની ઉજવણીનો હેતુ જે લોકો સુધી હજુ સુધી કમ્પ્યૂટર કે ટેક્નોલોજીની ( Technology ) માહિતી પહોંચી નથી તે લોકોને કમ્પ્યૂટર કે ટેક્નોલોજી વિશે માહિતગાર કરવાનો છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા કમ્પ્યૂટરના સાક્ષર લોકો ન હતા તેથી આ બાબતે વધુને વધુ જાણકારી પ્રસિદ્ધ કરવા આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસની શરૂઆત ભારતીય કોમ્પ્યુટર કંપની NIIT દ્વારા 2001માં તેની 20મી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Shaitan Singh : પગથી બંદૂક ચલાવી, છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા…મેજર શૈતાન સિંહની આજે છે બર્થ એનિવર્સરી
You Might Be Interested In