Site icon

International Day of Persons with Disabilities : આજે છે ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’: જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

International Day of Persons with Disabilities : આજે છે 'વિશ્વ દિવ્યાંગ દિવસ': જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Today is 'World Day of the Disabled' Know its history and significance

Today is 'World Day of the Disabled' Know its history and significance

News Continuous Bureau | Mumbai

International Day of Persons with Disabilities :  દર વર્ષે  3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસ અથવા વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વભરના વિકલાંગ લોકોની વિકલાંગતા સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમના યોગ્ય આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રયાસ કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વિકલાંગ દિવસ ( World Disability Day ) માટે વાર્ષિક ઑબ્ઝરવેશન ની ઘોષણા યુનાઇટેડ નેશન્સે જનરલ એસેમ્બલી રેઝોલ્યૂશનમાં 1992માં કરી હતી. જનરલ એસેમ્બલી રેઝોલ્યુશન 47/3 હેઠળ આ વાર્ષિક ઓબ્ઝર્વેશન જાહેર કર્યું હતું..  

Join Our WhatsApp Community

આ  પણ વાંચો :  Britney Spears : 02 ડિસેમ્બર 1981 ના જન્મેલી, બ્રિટની જીન સ્પીયર્સ એક અમેરિકન ગાયિકા, ગીતકાર અને નૃત્યાંગના છે.

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Nayara Energy: મોદીની કૂટનીતિ નિષ્ફળ નથી: યુરોપિયન યુનિયનને જવાબ આપવા માટે ભારતે નાયરા Energy (એનર્જી) દ્વારા એક મોટો વેપારી દાવ ખેલ્યો
Exit mobile version