World Hepatitis Day : આજે છે વિશ્વ હેપેટાઈટીસ દિવસ, જાણો મહત્વ અને ઉજવણી પાછળનો ઉદેશ્ય.. .

World Hepatitis Day : આજે છે વિશ્વ હેપેટાઈટીસ દિવસ, જાણો મહત્વ અને ઉજવણી પાછળનો ઉદેશ્ય.. .

by Hiral Meria
Today is World Hepatitis Day, know the importance and purpose behind the celebration.. .

 News Continuous Bureau | Mumbai

World Hepatitis Day : દર વર્ષે 28 જુલાઇના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે, આ પાછળનો હેતુ હિપેટાઇટિસ – હિપેટાઇટિસ  ( Hepatitis  ) A, B, C, D, અને E તરીકે ઓળખાતા ચેપી રોગોનું જૂથ – અને નિવારણ, નિદાન અને સારવારને પ્રોત્સાહિત કરવાનો છે. જો સમયસર હિપેટાઇટિસની ઓળખ ન થાય તો તે તમારાં જીવન માટે જોખમી બની શકે છે. આમ તો હેપેટાઈટીસ થવાના અનેક કારણો છે, પણ બ્લડથી વધુ ખતરનાક બને છે. આ ઉપરાંત અસુરક્ષિત સંબંધ રાખવાથી, બીજાના ઉપયોગમાં લીધેલા ઇન્જેક્શન દ્વારા, વધારે પડતો દારુ પીવાથી.

આ પણ વાંચો  : Ramlal Chunilal Modi : 27 જુલાઈ 1890 ના જન્મેલા રામલાલ ચુનીલાલ મોદી ગુજરાતી લેખક, સંશોધક, વિવેચક અને ઇતિહાસકાર હતા. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More