World Photography Day: આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે; એક તસવીર સો શબ્દોની ગરજ સારે છે.. જાણો ક્યારથી થઇ આ દિવસ મનાવવાની શરૂઆત..

World Photography Day: એક તસવીર સો શબ્દોની ગરજ સારે છે.. જાણો ક્યારથી થઇ આ દિવસ મનાવવાની શરૂઆત..

by Hiral Meria
Today is World Photography Day; A picture is worth a hundred words.. Know when this day started to be celebrated..

News Continuous Bureau | Mumbai

World Photography Day: દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ઊજવવામાં આવે છે.  આ દિવસે વિશ્વભરના ફોટોગ્રાફરોને ( Photographers  ) ફોટો શેર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેમેરા ફોટોગ્રાફીની ( Photography  ) શોધથી માનવ માટે યાદગાર ક્ષણોને કાગળમાં સાચવવાનું શક્ય બન્યુ છે. ગ્રીક શબ્દમાંથી આવેલ ફોટો અને ગ્રાફોસ પરથી બનેલ ફોટોગ્રાફી શબ્દ એક કલાને રજુ કરતું સબળ તેમજ આજનું ખૂબ લોકપ્રિય માધ્યમ છે. વર્ષ 1837માં ફ્રાંસમાં ફોટોગ્રાફી દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. 

આ  પણ વાંચો: Daler Mehndi : આજે 67 વર્ષના થયા બોલિવૂડ-પંજાબી ફિલ્મ્સના પ્રખ્યાત સિંગર દલેર મહેંદી, નામ સાથે જોડાયેલી છે રસપ્રદ કહાણી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More