228
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Population Day : વર્લ્ડ પોપ્યુલેશન ડે એ વાર્ષિક ઇવેન્ટ છે, જે દર વર્ષે 11 જુલાઈએ મનાવવામાં આવે છે, જે વૈશ્વિક વસ્તીના ( global population ) મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. 1987ના વિશ્વની વસ્તી 5 અબજને પાર હતી. આથી ડૉ.K.C ઝાચારિયાહના સૂચન દ્વારા વિશ્વ વસ્તી ( Population ) દિવસની શરુઆત 11 જૂલાઈ, 1987ના રોજ કરવામાં આવી હતી. યુએનનો અંદાજ છે કે આગામી 30 વર્ષમાં વિશ્વની વસ્તીમાં લગભગ 2 અબજ લોકોનો ઉમેરો થશે. વિશ્વની વસ્તી વર્તમાન 8 અબજથી વધીને 2050માં 9.7 અબજ થશે અને 2080ના મધ્યમાં વિશ્વની વસ્તી લગભગ 10.4 અબજ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: Sunil Gavaskar: હેપ્પી બર્થ ડે ટુ યુ સુનીલ ગાવસ્કર, આજે આજે 75 વર્ષના થયા ઓરિજિનલ લિટલ માસ્ટર…
You Might Be Interested In