104
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Post Day : દર વર્ષે 9 ઓક્ટોબર ના રોજ વર્લ્ડ પોસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. ‘વર્લ્ડ પોસ્ટ ડે’ એટલે દુનિયાભરના પોસ્ટમેન અને પોસ્ટ સેવાઓ ( Postal Services ) સાથે સંકળાયેલા લોકોની કામગીરીને બિરદાવવાનો અનોખો દિવસ. પોસ્ટ વિભાગ દાયકાઓ સુધી દેશની અંદર જ નહીં પરંતુ એક દેશમાંથી બીજા દેશ સુધી માહિતી પહોંચાડવાનું સૌથી વિશ્વસનીય, સુગમ અને સસ્તુ સાધન રહ્યું છે. વર્ષ 1840માં બ્રિટનમાં સર રોલેન્ડ હિલ દ્વારા એક સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, જેમાં પત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. સર રોલેન્ડ હિલે પ્રથમ વખત વિશ્વની આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા ( International Postal Service ) શરૂ કરી હતી.
આ પણ વાંચો : Raaj Kumar : 08 ઓક્ટોબર 1926 ના જન્મેલા, રાજ કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેતા હતા. જે મુંબઈ પોલીસમાં કરતા હતા નોકરી..
You Might Be Interested In