172
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Snake Day : દર વર્ષે 16 જુલાઈના રોજ વિશ્વ સાપ દિવસ ઉજવવામાં આવે છે. સાપ ( Snake ) કે નાગ અંગે વિશ્વમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ સૌથી વધુ ગેરમાન્યતા છે. તેથી સાપ અંગે ભ્રમણા દૂર કરવા કરી જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ ( Snake species ) અંગે જાણકારી આપવામાં આવે છે.
You Might Be Interested In