119
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World UFO Day : દર વર્ષે 2 જુલાઈએ વિશ્વ યુએફઓ દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ UFOના અસ્તિત્વને સ્વીકારવાનો અને લોકોમાં અદ્રશ્ય (અજ્ઞાત) ઉડતી વસ્તુઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વ UFO દિવસની ઉજવણી સૌપ્રથમવાર 2001માં UFO સંશોધક હકાતન અકડોગન ( Haktan Akdogan ) દ્વારા કરવામાં આવી હતી. અગાઉ, કેટલાક લોકો દ્વારા 24 જૂને આ દિવસ ઉજવવામાં આવતો હતો કારણ કે 1990ના દાયકાની શરૂઆતમાં આ દિવસે વોશિંગ્ટન ઉપર નવ અસામાન્ય વસ્તુઓ ઉડી હતી. જ્યારે કેટલાક લોકો તેને 2 જુલાઈએ ઉજવતા હતા. ત્યારબાદ 2 જુલાઈને સત્તાવાર રીતે વિશ્વ યુએફઓ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.
You Might Be Interested In