208
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
International Youth Day : દર વર્ષે, 12 ઓગસ્ટના દિવસે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉદ્દેશ્ય તમામ ઉંમરના લોકોને એકસાથે લાવવાનો અને યુવાનો અને વૃદ્ધો વચ્ચેના વય તફાવતને દૂર કરવાનો છે. આ ઉપરાંત ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ’ એ યુવાનોનો ( Youth ) અવાજ, તેમના ધ્યેયો સિદ્ધ કરવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાના તેમના પ્રયત્નો અને કાર્યને ઓળખવાની તક છે. યુનાઈટેડ નેશન્સ એસેમ્બલીએ ( United Nations Assembly ) 17મી ડિસેમ્બર 1999ના રોજ આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. પરંતુ તેની ઉજવણી 12મી ઓગસ્ટ 2000થી શરૂ થઈ હતી.
આ પણ વાંચો: Vikram Sarabhai : આજે છે અવકાશ સંશોધનની શરૂઆત કરનાર ડૉ. વિક્રમ સારાભાઈની બર્થ એનિવર્સરી..
You Might Be Interested In