International Youth Day : આજે છે વિશ્વ યુવા દિવસ, જાણો ક્યારથી થઇ હતી આ દિવસની શરૂઆત..

International Youth Day : જાણો ક્યારથી થઇ હતી આ દિવસની શરૂઆત..

by Hiral Meria
Today is World Youth Day, know when this day started..

News Continuous Bureau | Mumbai

International Youth Day : દર વર્ષે, 12 ઓગસ્ટના દિવસે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉદ્દેશ્ય તમામ ઉંમરના લોકોને એકસાથે લાવવાનો અને યુવાનો અને વૃદ્ધો વચ્ચેના વય તફાવતને દૂર કરવાનો છે. આ ઉપરાંત ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ’ એ યુવાનોનો ( Youth  ) અવાજ, તેમના ધ્યેયો સિદ્ધ કરવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાના તેમના પ્રયત્નો અને કાર્યને ઓળખવાની તક છે.  યુનાઈટેડ નેશન્સ એસેમ્બલીએ ( United Nations Assembly ) 17મી ડિસેમ્બર 1999ના રોજ આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. પરંતુ તેની ઉજવણી 12મી ઓગસ્ટ 2000થી શરૂ થઈ હતી. 

આ  પણ વાંચો: Vikram Sarabhai : આજે છે અવકાશ સંશોધનની શરૂઆત કરનાર ડૉ. વિક્રમ સારાભાઈની બર્થ એનિવર્સરી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More