News Continuous Bureau | Mumbai
Wikipedia Goes Online :વિકિપીડિયા વેબસાઇટ આધારિત બહુભાષિય મુક્ત વિશ્વ જ્ઞાનકોશ છે. જેની શરુઆત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા 15 જાન્યુઆરી, 2001 ના રોજ www.wikipedia.com પર લાઈવ થયું. શરૂઆતમાં વિકિપીડિયાને માત્ર અંગ્રેજી ભાષામાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આ 300થી વધુ ભાષાઓમાં છે. તેની સૌપ્રથમ જાહેરાત લૈરી સંગેર દ્વારા ન્યૂપીડિયા મેઇલીંગ લીસ્ટ પર કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Kailash Satyarthi: 11 જાન્યુઆરી 1954 ના જન્મેલા, કૈલાશ સત્યાર્થી બાળકોના હક્કોના આંદોલનકારી છે
