Site icon News Continuous Bureau | Mumbai

Kailash Satyarthi: 11 જાન્યુઆરી 1954 ના જન્મેલા, કૈલાશ સત્યાર્થી બાળકોના હક્કોના આંદોલનકારી છે

Kailash Satyarthi: કૈલાશ સત્યાર્થી બાળકોના હક્કોના આંદોલનકારી છે

Kailash Satyarthi Born on 11 January 1954, Kailash Satyarthi is a children's rights activist.

Kailash Satyarthi Born on 11 January 1954, Kailash Satyarthi is a children's rights activist.

News Continuous Bureau | Mumbai

Kailash Satyarthi:  1954 માં આ દિવસે જન્મેલા, કૈલાશ સત્યાર્થી એક ભારતીય સમાજ સુધારક છે. જેમણે ભારતમાં બાળમજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી અને શિક્ષણના સાર્વત્રિક અધિકારની હિમાયત કરી હતી. તેમણે ૧૯૮૦માં ‘બચપન બચાઓ આંદોલન’ નામની સંસ્થાની સ્થાપના કરી અને ૧૪૪ દેશોના ૮૩,૦૦૦થી વધુ બાળકોના હક્કો બચાવવા માટે લડત આપી છે તેમને 2014 માં, મલાલા યુસુફઝાઈ સાથે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : દિનકર જી. કેલકર : 10 જાન્યુઆરી, 1896 ના જન્મેલા દિનકર ગંગાધર કેલકર  એક ભારતીય લેખક, સંપાદક, કલા સંગ્રાહક અને ઇતિહાસકાર હતા. 

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version