World Athletics Day : દર વર્ષે 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક્સ દિવસ ઉજવવામાં આવે છે.જાણો ક્યારે થઈ હતી શુરુઆત? શું છે તેનું મહત્વ?
World Athletics Day: વિશ્વ એથ્લેટિક્સ દિવસ દર વર્ષે 7 મેના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વના સૌપ્રથમ એથ્લેટિક્સ ડેની ઉજવણી 1996માં અમેરિકાના એટલાન્ટામાં કરવામાં આવી હતી.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
Hiral Meria
World Athletics Day is celebrated on May 7 every year. Know when it started What is its significance
World Athletics Day: વિશ્વ એથ્લેટિક્સ દિવસ દર વર્ષે 7 મેના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વના સૌપ્રથમ એથ્લેટિક્સ ડેની ઉજવણી 1996માં અમેરિકાના એટલાન્ટામાં કરવામાં આવી હતી. તેની શરૂઆત IAAFના તત્કાલીન ચેરમેન પ્રિમો નેબિઓલોએ કરી હતી. વિશ્વ એથ્લેટિક્સ દિવસ એ IAAFના સામાજિક જવાબદારીલક્ષી પ્રોજેક્ટ ‘એથ્લેટિક્સ ફોર અ બેટર વર્લ્ડ’નો ( Athletics for a Better World ) એક ભાગ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એથલેટિક્સ (Athletics)માં યુવાનોની ભાગીદારી વધારવાનો અને તેમને વધુને વધુ તેની તરફ આવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે