Site icon

World Braille Day : આજે છે વિશ્વ બ્રેઇલ દિવસ, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને સાક્ષર બનાવતી માત્ર 6 ટપકાની લિપિ એટલે ‘બ્રેઇલ’; જાણો મહત્વ.. 

World Braille Day : બ્રેઈલ પદ્ધતિના શોધક લુઈસ બ્રેઈલની જન્મજયંતિની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.

World Braille Day Know What is Braille and How Does it Work

World Braille Day Know What is Braille and How Does it Work

News Continuous Bureau | Mumbai

World Braille Day : દર વર્ષે 4 જાન્યુઆરીએ, વિશ્વ બ્રેઇલ દિવસ  મનાવવામાં આવે છે. બ્રેઈલ પદ્ધતિના શોધક લુઈસ બ્રેઈલની જન્મજયંતિની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. સંદેશાવ્યવહારમાં બ્રેઇલનાં મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ બ્રેઇલ દિવસ મનાવવામાં આવે છે. બ્રેઈલ પદ્ધતિ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વરદાન રૂપ છે. બ્રેઈલ પદ્ધતિની મદદથી તેઓ સામાન્ય દ્રષ્ટિ ધરાવતા લોકોની જેમ વાંચી શકે છે અને અભ્યાસ પણ કરી શકે છે.  સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુ લોકો માટે આશિર્વાદરૂપ બનેલી બ્રેઇલ લિપિ આજે પણ દ્રષ્ટીરહીત લોકોના જીવનમાં પથદર્શકનું કામ કરી રહી છે. દેશના વિવિધ ભાગોમાં એવી અનેકો સંસ્થા કાર્યરત છે જેઓ અંધજનો માટે કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ કરી રહી છે.

Join Our WhatsApp Community

આ પણ વાંચો National Bird Day: 5 જાન્યુઆરીએ, ઇકોસિસ્ટમમાં નાના ટ્વિટ્સના મૂલ્ય વિશે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Nayara Energy: મોદીની કૂટનીતિ નિષ્ફળ નથી: યુરોપિયન યુનિયનને જવાબ આપવા માટે ભારતે નાયરા Energy (એનર્જી) દ્વારા એક મોટો વેપારી દાવ ખેલ્યો
Exit mobile version