112
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Intellectual Property Day : વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ દર વર્ષે 26 એપ્રિલે મનાવવામાં આવે છે. વર્ષ 2001થી વિશ્વ બૌદ્ધિક સપંદા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીનો હેતુ કોઇ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરાયેલી સંશોધન, ઇનોવેશન ( Innovation) – આવિષ્કાર કે પ્રોડક્શન અંગે જાગૃતિ લાવવાનો અને તેમના યોગદાનને સન્માનિત કરવાનો છે. વર્ષ 1970માં આજના જ દિવસે “વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન”ની સ્થાપના થઈ હતી અને તેના ધ્યાનમાં રાખતા 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Sanjay Chaudhary :25 એપ્રિલ 1963 ના જન્મેલા, સંજય રઘુવીર ચૌધરી એક ભારતીય લેખક, પ્રોફેસર અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક છે.
You Might Be Interested In