World Social Justice Day: આજે છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ, જાણો મહત્વ

World Social Justice Day: વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

by khushali ladva
World Social Justice Day Today is World Social Justice Day, know its importance

News Continuous Bureau | Mumbai

World Social Justice Day: વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. યૂએન દ્વારા વર્ષ 2007 થી આ ખાસ દિવસ મનાવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અને ગરીબી, લિંગ, શારીરિક ભેદભાવ, નિરક્ષરતા, ધાર્મિક ભેદભાવને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સમુદાયોને એકઠા કરવાનો છે.

આ  પણ વાંચો: Manu Bhaker: આજે છે નિશાનેબાજ, એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકરનો જન્મદિવસ…

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More