Site icon

Today’s Horoscope : આજે 7 નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

આજે સિંહ રાશીને સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે

Panchang Jyotish

Todays Horoscope

આજનો દિવસ : ૭ નવેમ્બર ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – આસો વદ દશમ

“દિન મહીમા”
૧૦ની વૃધ્ધિતિથી, કુમારયોગ ૧૬:૨૪, વિષ્ટી આરંભ, નવજાત શીશુ સુરક્ષા દિન, કુમારયોગ ૧૬:૨૪ સુધી, વિષ્ટી ૧૯:૦૮થી, કેન્સર જાગૃતતા દિન

Join Our WhatsApp Community

“સુર્યોદય” – ૬.૪૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૨ થી ૧૬.૩૭

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની(૧૬.૨૨)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૩૨ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૨૨
અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૩૭ – ૨૧.૧૨
શુભઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
અમૃતઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૩૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Exit mobile version