બર્ફાની બાબાના ભક્તો આ વર્ષે કરી શકશે દર્શન, આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા. જાણો આ યાત્રા કેટલા દિવસ સુધી ચાલશે.

by Dr. Mayur Parikh

ભોલેના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 

આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને 22 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે આ વર્ષે અમરનાથ યાત્રા 56 દિવસ સુધી ચાલશે.

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના કારણે અમરનાથ યાત્રા ને રદ કરી દેવામાં આવી હતી. 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment