અમરનાથ યાત્રા નું રજીસ્ટ્રેશન તત્કાળ બંધ કરવામાં આવ્યું. હવે ક્યારે શરૂ થશે? કોઈ ગેરંટી નથી…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૩ એપ્રિલ 2021

શુક્રવાર

દેશભરમાં કોરોના ની તકલીફ વચ્ચે અમરનાથ યાત્રા શરૂ થવાની છે. આ યાત્રા સંદર્ભે પહેલાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું. જોકે હવે શ્રાઈન બોર્ડે નવો નિર્ણય લીધો છે. શ્રાઈન બોર્ડ એ તત્કાળ પ્રભાવથી નવા રજીસ્ટ્રેશન બંધ કર્યા છે. પોતાના સંદેશમાં શ્રાઈન બોર્ડે જણાવ્યું કે દેશભરમાં કોરોના ની પરિસ્થિતિ બહુ ઝડપથી વણસી રહી છે. આ કારણે અત્યારે રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવે છે. તેમણે વાતની સ્પષ્ટતા નથી કરી કે હવે રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે.

પાવનધામ કોરોના સેન્ટર મામલે જોરદાર રાજકારણ : ધરણા કર્યા ગોપાલ શેટ્ટીએ અને ઉદ્ઘાટન કર્યું અસલમ શેખે.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment