Site icon

બડે ગણેશ કા મંદિર.

બડે ગણેશ કા મંદિર મધ્ય પ્રદેશના  ઉજ્જૈનમાં એક લોકપ્રિય ધાર્મિક પર્યટનનું કેન્દ્ર છે. આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. મંદિરની મધ્યમાં પંચ-મૂખીની મૂર્તિથી સ્થાપિત કરવામાં આવી છે. દર વર્ષે દેશના વિવિધ ભાગોમાંથી સેંકડો લોકો આ મંદિરની મુલાકાત લે છે. આ મંદિરમાં સંસ્કૃત અને જ્યોતિષ શીખવાની પણ જોગવાઈ છે.  

Join Our WhatsApp Community

 

Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Panchak January 2026: પંચકનો પ્રારંભ: આજે રાત્રે 12 વાગ્યા પછી આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે! નસીબ પણ નહીં આપે સાથ, અત્યારે જ જાણી લો નિયમો
Exit mobile version