Site icon News Continuous Bureau | Mumbai

કેદારનાથ-બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની તારીખ થઇ નક્કી- જાણો હજુ કેટલા સમય સુધી ચારેય ધામ ખુલ્લા રહેશે

વિજયાદશમીના અવસર પર 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના દ્વાર બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 

આ વખતે ભૈયા દૂજના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર 27 ઓક્ટોબરે કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

ગંગોત્રી 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ કરવામાં આવશે.

બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં 13.23 લાખ અને ગંગોત્રીમાં 5.80 લાખ લોકો દર્શન કરી ચુક્યા છે.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vyatipat Yog Astrology Impact આ રાશિના જાતકો પર મંડરાયુ સંકટ! સૂર્ય અને ચંદ્રના વ્યતિપાત યોગથી સર્જાશે મુશ્કેલીઓ, જાણી લો રાશિભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Parivartan 2026 શનિનું મહાનક્ષત્ર પરિવર્તન આ જાતકોને ઢૈય્યા અને સાડાસાતીના કષ્ટોમાંથી મળશે મોટી રાહત
Exit mobile version