Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ અગિયારસ છે

todays horoscope today 6 October 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 6 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવા વદ અગિયારસ

 

“દિન મહીમા”

ઈન્દીરા એકાદશી – ગોળ ઘી, યોગીજી મહારાજ સ્મૃતિપર્વ, દયારામ બાપુ શ્રાદ્ધ, અગીયારશ નું શ્રાદ્ધ, કુમારયોગ ૨૨ઃ૧૯ થી ૨૪ઃ૩૫

 

“સુર્યોદય” – ૦૬.૩૧(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૧(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૨૪ થી ૧૬.૫૩

 

“ચંદ્ર” – કર્ક, સિંહ(૨૨.૧૬)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૧૬ સુધી કર્ક રહેશે ત્યારબાદ રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ(૨૨.૧૬)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૨૨.૧૬)

રાત્રે ૧૦.૧૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યારબાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૨૯ – ૧૦.૫૮

લાભઃ ૧૦.૫૮ – ૧૨.૨૬

અમૃતઃ ૧૨.૨૬ – ૧૩.૫૫

શુભઃ ૧૫.૨૪ – ૧૬.૫૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૫૩ – ૨૧.૨૪

શુભઃ ૨૨.૫૫ – ૨૪.૨૭

અમૃતઃ ૨૪.૨૭ – ૨૫.૫૮

ચલઃ ૨૫.૫૮ – ૨૭.૨૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રશંસા થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વગેરે બાબતમાં સંભાળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંસાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સંબંધોમાં માં સુલેહ થી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

 

Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Guru Brihaspati Nakshatra Gochar 2026 દેવગુરુ બૃહસ્પતિ કરશે નક્ષત્ર પરિવર્તન, ૮ ઓક્ટોબરથી ૩ રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૫ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Exit mobile version