Site icon

ચૌસઠ યોગિની મંદિર, જબલપુર.

ચૌસઠ યોગિની મંદિર  નર્મદા નદીની નજીક અને મધ્યપ્રદેશના જબલપુરથી લગભગ 5 કિમી દૂર સ્થિત છે.  આ મંદિર ભારતનું સૌથી પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં દેવી દુર્ગાની 64 મૂર્તિઓ છે. મંદિરનું નિર્માણ 10 મી સદીમાં કલાચુરી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું અને મુખ્યત્વે સ્થાનિક ગ્રેનાઇટથી બનાવવામાં આવ્યું હતું. તે ખજુરાહો મંદિરોની સ્થાપત્ય શૈલી જેવું લાગે છે

Join Our WhatsApp Community
Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version