આજનો દિવસ
૧૬ નવેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – કારતક સુદ બારસ
"દિન મહીમા" –
પંચક ઉતરે ૨૦.૧૫, ભૌમપ્રદોષ, અમૃતસિધ્ધિયોગ અને રવિયોગ ૨૦.૧૫ થી, અરનાથ કે. જ્ઞાન, વૃશ્ચિક સંક્રાતિ ૧૩.૦૪, સંક્રાતિ પૂ.કાળ સૂર્યોદય થી ૧૩.૦૪ સુધી, વ્યતિપાત ૨૫.૪૬ થી
"સુર્યોદય" – ૬.૪૭ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૫.૧૧ થી ૧૬.૩૫
"ચંદ્ર" – મીન, મેષ (૨૦.૧૩),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૧૩ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.
"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૨૦.૧૩)
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૦.૧૩),
રાત્રે ૮.૧૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૫ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૨૩
અમૃતઃ ૧૨.૨૩ – ૧૩.૪૭
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૫ – ૨૧.૧૧
શુભઃ ૨૨.૪૭ – ૨૪.૨૩
અમૃતઃ ૨૪.૨૩ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૩૬
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
સમજી વિચારીને નિર્ણય કરવા, ખર્ચ પર અંકુશ રાખવો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
સગા-સ્નેહી મિત્રો થી સારૂં રહે, પ્રગતિકારક દિવસ.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે.
"કર્કઃ"(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.
"સિંહઃ"(મ,ટ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, દિવસ આનંદ માં વીતે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, પરિવાર સાથે સુમેળ રહે.
"તુલાઃ"(ર,ત)-
શત્રુઓ થી સાવધાન રહેવું, સજાગ રહીને કામ કરવું.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
હકારાત્મક ચિંતનથી લાભ થાય, કામકાજ માં સારૂં રહે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આરામદાયક દિવસ.
"મકરઃ"(ખ,જ)-
ભાગીદારી માં સંભાળવું પડે, નવા પ્રોજેકટમાં સારૂં રહે.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, આયોજન થી ચાલી શકો.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્ર માં સફળતા મળે.