આજનો દિવસ
૨૩ નવેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – કારતક વદ ચોથ
"દિન મહીમા" –
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧.૦૦, સૌભાગ્ય સુંદરી વ્રત, દેવાશંકરબાપા પૂ.તિથી, શ્રીદાઉજી મહા.કૃત છ સ્વરૂપોત્સવ, સત્યસાંઈબાબા જયંતિ, દગ્ધયોગ, મંગળ ઉદય પૂર્વમાં, યમઘટયોગ ૧૩.૪૪ સુધી, કુમારયોગ ૨૪.૫૬
"સુર્યોદય" – ૬.૫૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૫.૫૭ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૫.૧૧ થી ૧૬.૩૫
"ચંદ્ર" – મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.
"નક્ષત્ર" – આદ્રા, પુનર્વસુ (૧૩.૪૩)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૮ – ૧૧.૦૨
લાભઃ ૧૧.૦૨ – ૧૨.૨૫
અમૃતઃ ૧૨.૨૫ – ૧૩.૪૮
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૫ – ૨૧.૧૨
શુભઃ ૨૨.૪૮ – ૨૪.૨૫
અમૃતઃ ૨૪.૨૫ – ૨૬.૦૨
ચલઃ ૨૬.૦૨ – ૨૭.૩૯
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
સામાજિક કૌટુમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.
"કર્કઃ"(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.
"સિંહઃ"(મ.ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.
"તુલાઃ"(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.
"મકરઃ"(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.