આજે તારીખ ૧૩.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૩ ડિસેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ દશમ

"દિન મહીમા" –
શ્રી દામોદરલાલજી ઉત્સવ- મુંબઈ, સ્વામી. પાટોત્સવ- હિંમતનગર, જૈન અરનાથ જન્મ- મોક્ષ, પંચક ઉતરે ૨૬.૦૫, કુમારયોગ ૨૬.૦૫ થી, રવિયોગ ૨૬.૦૫ સુધી, દગ્ધયોગ ૨૧.૩૩ થી સૂ.ઉ.

"સુર્યોદય" – ૭.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૨૬ થી ૯.૪૮

"ચંદ્ર" – મીન, મેષ (૨૬.૦૪),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૨.૦૪ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૬.૦૪),
રાત્રે ૨.૦૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૦૪ – ૮.૨૬
શુભઃ ૯.૪૮ – ૧૧.૧૧
ચલઃ ૧૩.૫૫ – ૧૫.૧૭
લાભઃ ૧૫.૧૭ – ૧૬.૩૯
અમૃતઃ ૧૬.૩૯ – ૧૮.૦૧

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૧ – ૧૯.૩૯
લાભઃ ૨૨.૫૫ – ૨૪.૩૩
શુભઃ ૨૬.૧૧ – ૨૭.૪૯
અમૃતઃ ૨૭.૪૯ – ૨૯.૨૭
ચલઃ ૨૯.૨૭ – ૩૧.૦૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, વધુ પડતો વિશ્વાસ ના કરવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવકમાં વૃધ્ધિ થાય, અચાનક લાભદાયક સંજોગ બને.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને સારૂં રહે, કામકાજ માં સફળતા મળે.

"કર્કઃ"(ડ,હ)-
ધ્યાન- યોગ- મૌન થી સારૂં રહે, આધ્યત્મિક ચિંતન થાય.

"સિંહઃ"(મ,ટ)-
આયાત- નિકાસ- વિદેશવ્યાપાર માં સારૂં રહે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ દિન, સારી વાત આવી શકે.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, મિત્રોની મદદ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સંતાન અંગે સારું રહે, વિધ્યાર્થીવર્ગ ને સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃતિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
યોગ્ય વાણી વર્તન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠામાં પ્રાપ્ત થાય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More