Site icon

આજે તારીખ ૧૬.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૬ ડિસેમ્બર ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ તેરસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
અનંગત્રયોદશી, કૃતિકા દિપમ, શ્રીગિરધરલાલજી ઉ.નાથદ્વારા, સંક્રાતિપૂ.કાળ સૂ.ઉ. થી ૧૨.૩૫, પ્રદોષવ્રત, સ્વામી. પાટોત્સવ- સુરત, સ્થિરયોગ અને યમઘટ યોગ ૭.૩૪ થી સૂ.ઉ.

"સુર્યોદય" – ૭.૦૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૫૬ થી ૧૫.૧૮

"ચંદ્ર" – મેષ, વૃષભ (૧૪.૧૯),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૧૯ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – ભરણી, કૃતિકા (૭.૩૩)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૧૪.૧૯),
બપોરે ૨.૧૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૬ – ૮.૨૮
ચલઃ ૧૧.૧૨ – ૧૨.૩૪
લાભઃ ૧૨.૩૪ – ૧૩.૫૬
શુભઃ ૧૬.૪૧ – ૧૮.૦૩

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૩ – ૧૯.૪૧
ચલઃ ૧૯.૪૧ – ૨૧.૧૯
લાભઃ ૨૪.૩૪ – ૨૬.૧૨
શુભઃ ૨૭.૫૦ – ૨૯.૨૮
અમૃતઃ ૨૯.૨૮ – ૩૧.૦૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

"કર્કઃ"(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

"સિંહઃ"(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version