Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૧.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૧ ડિસેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર વદ બીજ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વર્ષનો ટૂંકો દિવસ, ઉતરાયને શિશિર ઋતુ પ્રારંભ, પૂ.કાળ સૂર્યોદય થી સૂર્યાસ્ત, બુધ ઉદય પશ્ચિમમાં, વિષ્ટી ૨૭.૫૬થી શરૂ, રાજયોગ ૨૨.૨૫ થી શરૂ

"સુર્યોદય" – ૭.૦૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૨૧ થી ૧૬.૪૩

"ચંદ્ર" – મિથુન, કર્ક (૧૫.૪૫),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૪૫ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૨૨.૨૩) 

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૫.૪૫),
બપોરે ૩.૪૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૩ – ૧૧.૧૫
લાભઃ ૧૧.૧૫ – ૧૨.૩૭
અમૃતઃ ૧૨.૩૭ – ૧૩.૫૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૩ – ૨૧.૨૧
શુભઃ ૨૨.૫૯ – ૨૪.૩૭
અમૃતઃ ૨૪.૩૭ – ૨૬.૧૫
ચલઃ ૨૬.૧૫ – ૨૭.૫૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

"સિંહઃ"(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"મકરઃ"(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version