Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૪.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૪ ડિસેમ્બર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર વદ પાંચમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
રાષ્ટ્રીય ગ્રાહક દિન, કુમારયોગ સૂર્યોદયથી ૨૮.૧૦ સુધી, નાતાલની આગલી સાંજ, રવિયોગ ૨૮.૧૦ થી શરૂ, સિધ્ધિયોગ ૨૮.૧૦ થી સૂર્યોદય

"સુર્યોદય" – ૭.૦૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૧૬ થી ૧૨.૩૮

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૦ – ૮.૩૨
લાભઃ ૮.૩૨ – ૯.૫૪
અમૃતઃ ૯.૫૪ – ૧૧.૧૬
શુભઃ ૧૨.૩૮ – ૧૪.૦૦
ચલઃ ૧૬.૪૪ – ૧૮.૦૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૨ – ૨૩.૦૦
શુભઃ ૨૪.૩૮ – ૨૬.૧૬
અમૃતઃ ૨૬.૧૬ – ૨૭.૫૪
ચલઃ ૨૭.૫૪ – ૨૯.૩૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

"મકરઃ"(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version