Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ તેરસ છે

todays horoscope today 8 October 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 8 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવા વદ તેરસ

 

“દિન મહીમા”

પ્રદોષ વ્રત, શિવરાત્રી, કલીયુગાદી, પ્રાગજી ભગત સ્મૃતિ પર્વ, ગુણાતીતાનંદજી સ્મૃતિ પર્વ, ભારતીય વાયુસેના દિન, તેરસનું શ્રાદ્ધ, વૈધૃતિમહાપાત ૦૮ઃ૦૩, વિષ્ટી ૨૨ઃ૧૭ થી, સ્થિરયોગ – વ્રજમૂશળયોગ ૨૧ઃ૨૧ થી

 

“સુર્યોદય” – ૦૬.૩૧(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૦(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૩.૫૪ થી ૧૫.૨૩

 

“ચંદ્ર” – સિંહ, કન્યા(૨૭.૧૭)

આજે જન્મેલા બાળકની રાશી ૯ ઓક્ટોબર, સવારે ૩.૧૭ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની(૨૧.૧૯)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ(૨૭.૧૭)

૯ ઓક્ટોબર, સવારે ૩.૧૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યારબાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૩૨ – ૦૮.૦૦

ચલઃ ૧૦.૫૭ – ૧૨.૨૬

લાભઃ ૧૨.૨૬ – ૧૩.૫૪

શુભઃ ૧૬.૫૧ – ૧૮.૨૦

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૨૦ – ૧૯.૫૨

ચલઃ ૧૯.૫૨ – ૨૧.૨૩

લાભઃ ૨૪.૨૬ – ૨૫.૫૮

શુભઃ ૨૭.૨૯ – ૨૯.૦૧

અમૃતઃ ૨૯.૦૧ – ૩૦.૩૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાળવાની સલાહ છે.

 

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Exit mobile version