આજે તારીખ ૨૯.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૯ ડિસેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર વદ દશમ

"દિન મહીમા" –
જૈન પાર્શ્વનાથ જન્મ કલ્યાણક, પોષ દશમી, વિષ્ટી ૧૬.૧૩ સુધી, અન્નપૂર્ણા વ્રત પૂરાં, કુમારયોગ ૨૬.૩૯ થી સૂર્યોદય, બુધ મકર રાશીમાં ૧૧.૩૬

"સુર્યોદય" – ૭.૧૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૧ થી ૧૪.૦૩

"ચંદ્ર" – તુલા,
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

"નક્ષત્ર" – સ્વાતિ

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૨ – ૮.૩૪
અમૃતઃ ૮.૩૪ – ૯.૫૬
શુભઃ ૧૧.૧૮ – ૧૨.૪૧
ચલઃ ૧૫.૨૫ – ૧૬.૪૭
લાભઃ ૧૬.૪૭ – ૧૮.૦૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૭ – ૨૧.૨૫
અમૃતઃ ૨૧.૨૫ – ૨૩.૦૩
ચલઃ ૨૩.૦૩ – ૨૪.૪૧
લાભઃ ૨૭.૫૭ – ૨૯.૩૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ.ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More