આજનો દિવસ
૨૩ ઓગસ્ટ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – શ્રાવણ વદ એકમ
"દિન મહીમા" –
ગાયત્રી પુનશ્ચરણ, ઈષ્ટી, હેમ હિંડોળા, પંચક, ભા.ભાદ્રપદ શરૂ, શ્રીગોવર્ધનલાલજી ઉત્સવ, સોમેશ્વરપૂજન- મગ
"સુર્યોદય" – ૬.૨૨ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૯ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૫૭ થી ૯.૩૨
"ચંદ્ર" – કુંભ,
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.
"નક્ષત્ર" – શતભિષા, પૂર્વભાદ્રપદ (૨૫.૨૬)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૩ – ૭.૫૭
શુભઃ ૯.૩૨ – ૧૧.૦૬
ચલઃ ૧૪.૧૫ – ૧૫.૫૦
લાભઃ ૧૫.૫૦ – ૧૭.૨૫
અમૃતઃ ૧૭.૨૫ – ૧૮.૫૯
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૯ – ૨૦.૨૫
લાભઃ ૨૩.૧૬ – ૨૪.૪૧
શુભઃ ૨૬.૦૬ – ૨૭.૩૨
અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૭
ચલઃ ૨૮.૫૭ – ૩૦.૨૩
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
સગા સ્નેહી મિત્રો થી લાભ થાય, આગળ વધવાની તક મળે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
વેપારીવર્ગને સારું રહે, ખરીદ વેચાણ માં લાભ થાય.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય થાય.
"કર્કઃ"(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધી શકો.
"સિંહઃ"(મ,ટ)-
દામ્પત્યજીવનમાં સારૂ રહે, અંગત સબંધોમાં સારું રહે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.
"તુલાઃ"(ર,ત)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, ભૌતિક સુખ પ્રાપ્ત થાય.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.
"મકરઃ"(ખ,જ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, કાર્યસિદ્ધિ થાય.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કામ કાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.