આજનો દિવસ
૧૦ નવેમ્બર ૨૦૨૨, ગુરૂવાર
“તિથિ” – આજે સાંજે ૬.૩૩ સુધી કારતક વદ બીજ ત્યારબાદ કારતક વદ ત્રીજ રહેશે, વિ. સંવત ૨૦૭૯
“દિન મહીમા”
રોહિણી, મૃત્યુયોગ ૨૯.૦૮ થી સૂર્યોદય રાષ્ટ્રીય પરિવહન દિન
“સુર્યોદય” – ૬.૪૪ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૩.૪૭ – ૧૫.૧૨
“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.
“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૫.૦૮)
“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૪૪ – ૮.૦૯
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૨૨
લાભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
શુુભઃ ૧૬.૩૬ – ૧૮.૦૦
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૦ – ૧૯.૩૪
ચલઃ ૧૯.૩૪ – ૨૧.૧૧
લાભઃ૨૪.૨૩ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૩૪ – ૨૯.૦૯
અમૃૃતઃ ૨૯.૦૯ – ૩૦.૪૫
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.
“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.
“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.