આજે તારીખ – ૦૯:૦૨:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૯ ફેબ્રુઆરી ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – મહા સુદ આઠમ

"દિન મહીમા" –
બુધાષ્ટમી, મા ખોડીયાર જયંતિ, જૈન અજીતનાથ જન્મ કલ્યાણક, સિધ્ધિયોગ સૂ.ઉ. થી ૨૪.૨૩, જવાળામુખી યોગ ૮.૩૨ સુધી, રવિયોગ ૨૪.૨૩ થી

"સુર્યોદય" – ૭.૧૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૫૩ થી ૧૪.૧૮

"ચંદ્ર" – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" – કૃતિકા, રોહિણી (૨૪.૨૨)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૧ – ૮.૩૬
અમૃતઃ ૮.૩૬ – ૧૦.૦૨
શુભઃ ૧૧.૨૭ – ૧૨.૫૩
ચલઃ ૧૫.૪૪ – ૧૭.૦૯
લાભઃ ૧૭.૦૯ – ૧૮.૩૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૯ – ૨૧.૪૪
અમૃતઃ ૨૧.૪૪ – ૨૩.૧૮
ચલઃ ૨૩.૧૮ – ૨૪.૫૩
લાભઃ ૨૮.૦૨ – ૨૯.૩૬

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More