Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૩:૦૨:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – મહા વદ સાતમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
કાલાષ્ટમી, શ્રીનાથજી પાટોત્સવ- નાથદ્વારા, પૂર્વેધુ શ્રાધ્ધ, વિછુંડો બેસે ૮.૫૪, જૈન સુપાશ્વનાથ મોક્ષ, ચંદ્રપ્રભુ કે.જ્ઞાન, અમૃતસિધ્ધિયોગ ૧૪.૪૧ થી સૂ.ઉ., સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ- ધારી, રાજયોગ ૧૪.૪૧ થી ૧૬.૫૭, રવિયોગ ૧૪.૪૧ સુધી

"સુર્યોદય" – ૭.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૫૨ થી ૧૪.૧૯

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૮.૫૪),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૫૪ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૧૪.૩૯)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૮.૫૪),
સવારે ૮.૫૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૩ – ૮.૩૦
અમૃતઃ ૮.૩૦ – ૯.૫૮
શુભઃ ૧૧.૨૫ – ૧૨.૫૨
ચલઃ ૧૫.૪૬ – ૧૭.૧૩
લાભઃ ૧૭.૧૩ – ૧૮.૪૧

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૩ – ૨૧.૪૬
અમૃતઃ ૨૧.૪૬ – ૨૩.૧૯
ચલઃ ૨૩.૧૯ – ૨૪.૫૨
લાભઃ ૨૭.૫૭ – ૨૯.૩૦

Guru Mangal Dwidwadash Yog ૩૧ ઓક્ટોબરે રચાશે ગુરુમંગળનો ‘દ્વિર્દ્વાદશ યોગ’ આ ૩ રાશિઓ માટે કરિયર અને ધનલાભના ખુલશે દ્વાર!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Jupiter Mars Conjunction ગુરુમંગળનું મિલન ૩ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધારશે કારોબારમાં ઊભી થશે નવી તકો, જાણો લકી રાશિઓ!
Post Diwali Lucky Zodiac Signs દિવાળી બાદ ગ્રહગોચર પલટાશે લક્ષ્મી કૃપાથી આ ૬ ભાગ્યશાળી રાશિઓનું સુવર્ણ વર્ષ શરૂ; કારકિર્દી અને વેપારમાં પ્રચંડ વૃદ્ધિ
Exit mobile version