News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – આસો સુદ તેરસ
“દિન મહીમા”
પંચક, વ્રજમૂશળયોગ ૨૦:૩૩ થી, રવિયોગ ૧૨:૫ર સુધી પુનઃઆરંભ ૨૦:૩૩, બુધવક્રી, સ્થિરયોગ ૨૦:૩૩ થી, સૂર્ય સ્વાતિમાં, વરસાદી નક્ષત્ર સ્વાતિ ૧૨ઃપર-વાહનઃદેડકો, બાલકૃષ્ણલાલજી ઉત્સવ-સુરત, રાષ્ટ્ર સંઘ દિન, વિશ્વ પોલિયો દિવસ
“સુર્યોદય” – ૬.૩૬ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૦૮ (મુંબઈ)
“રાહુ કાળ” – ૦૯.૩૦ થી ૧૦.૫૬
“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.
“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૨૦.૩૧)
“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૮.૦૩ – ૦૯.૩૦
ચલઃ ૧૨.૨૩ – ૧૩.૪૯
લાભઃ ૧૩.૪૯ – ૧૫.૧૫
અમૃતઃ ૧૫.૧૫ – ૧૬.૪૨
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૮ – ૧૯.૪૨
શુભઃ ૨૧.૧૬ – ૨૨.૪૯
અમૃતઃ ૨૨.૪૯ – ૨૪.૨૩
ચલઃ ૨૪.૨૩ – ૨૫.૫૬
લાભઃ ૨૯.૦૩ – ૩૦.૩૭
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.
“કર્કઃ”(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.
“સિંહઃ”(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.
“તુલાઃ”(ર,ત)-
ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો.
“મકરઃ”(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, ખુદ માટે સમય પણ ફાળવી શકો, કાર્યમાં સફળતા મળે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે, વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.
