Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૩ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ બારસ છે

todays horoscope today 23 October 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 23 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૩ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – આસો સુદ બારસ

 

“દિન મહીમા”

પદ્મનાભ દ્વાદશી, હેમંત ઋતુ આરંભ, સાયન સૂર્ય વૃશ્ચિકમાં ૧૫:૦૯, રવિયોગ ૨૧:૦૩ થી, પ્રદોષ, પ્રદોષ વ્રત, પંચક, ભા.કાર્તિક માસ, ગુણાતીતાનંદ સ્વામી અંતરધ્યાન તિથી

 

“સુર્યોદય” – ૬.૩૬ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૬ થી ૧૨.૨૩ 

 

“ચંદ્ર” – કુંભ, મીન (૧૫.૦૨)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૦૨ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૨૧.૦૨)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૫.૦૨)

બપોરે ૩.૦૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યારબાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૩૬ – ૦૮.૦૩

લાભઃ ૦૮.૦૩ – ૦૯.૨૯

અમૃતઃ ૦૯.૨૯ – ૧૦.૫૬

શુભઃ ૧૨.૨૩ – ૧૩.૪૯

ચલઃ ૧૬.૪૨ – ૧૮.૦૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૧૬ – ૨૨.૪૯

શુભઃ ૨૪.૨૩ – ૨૫.૫૬

અમૃતઃ ૨૫.૫૬ – ૨૭.૩૦

ચલઃ ૨૭.૩૦ – ૨૯.૦૩

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારાત્મકતાથી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો

Ketu Gochar 2026 દિવાળી પછી બદલાશે કેતુની ચાલ ૬ રાશિઓની ચમકશે કિસ્મત, નોકરી અને વેપારમાં થશે મોટો ધનલાભ
Budh Vakri 2026 બુધ થશે વક્રી ૪૮ કલાકમાં આ ૩ રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભ અને પ્રગતિના પ્રબળ યોગ!
Sharad Poonam Dan Dharm શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર દર્શન સાથે કરો આ ૫ વસ્તુઓનું દાન, કંગાળ પણ બની જશે ધનવાન
Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version