Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૪:૦૨:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – મહા વદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
જાનકી જયંતિ, માતા સીતા જયંતિ, અષ્ટકા શ્રાધ્ધ, વિછુંડો, સેન્ટ્રલ એક્સાઈઝ દિન, સ્વામી મંદિર પાટોત્સવ- જામનગર અને પુના, સ્થિરયોગ ૧૩.૩૧ થી સૂ.ઉ.

"સુર્યોદય" – ૭.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૯ થી ૧૫.૪૬

"ચંદ્ર" – વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા (૧૩.૨૯)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૩ – ૮.૩૦
ચલઃ ૧૧.૨૪ – ૧૨.૫૨
લાભઃ ૧૨.૫૨ – ૧૪.૧૯
શુભઃ ૧૭.૧૪ – ૧૮.૪૧

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૧ – ૨૦.૧૪
ચલઃ ૨૦.૧૪ – ૨૧.૪૬
લાભઃ ૨૪.૫૧ – ૨૬.૨૪
શુભઃ ૨૭.૫૭ – ૨૯.૨૯
અમૃતઃ ૨૯.૨૯ – ૩૧.૦૨

Guru Mangal Dwidwadash Yog ૩૧ ઓક્ટોબરે રચાશે ગુરુમંગળનો ‘દ્વિર્દ્વાદશ યોગ’ આ ૩ રાશિઓ માટે કરિયર અને ધનલાભના ખુલશે દ્વાર!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Jupiter Mars Conjunction ગુરુમંગળનું મિલન ૩ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધારશે કારોબારમાં ઊભી થશે નવી તકો, જાણો લકી રાશિઓ!
Post Diwali Lucky Zodiac Signs દિવાળી બાદ ગ્રહગોચર પલટાશે લક્ષ્મી કૃપાથી આ ૬ ભાગ્યશાળી રાશિઓનું સુવર્ણ વર્ષ શરૂ; કારકિર્દી અને વેપારમાં પ્રચંડ વૃદ્ધિ
Exit mobile version