Site icon

આજે તારીખ – ૨૫:૦૨:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – મહા વદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
અનવષ્ટકા શ્રાધ્ધ, શ્રીરામદાસ નવમી, વિછુંડો ઉતરે ૧૨.૦૭, વ્રજમૂશળયોગ સૂ.ઉ. થી ૧૨.૦૭, જૈન સુવિધીનાથ ચ્યવન, કુમારયોગ ૧૨.૫૮ થી સૂર્યોદય, વિષ્ટી ૨૩.૫૦ થી

"સુર્યોદય" – ૭.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૨૪ થી ૧૨.૫૨

"ચંદ્ર" – વૃશ્ચિક, ધનુ (૧૨.૦૬),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૦૬ સુધી વૃશ્ચિક ત્યાર બાદ ધનુ રહેશે.

"નક્ષત્ર" – જયેષ્ઠા, મૂળ (૧૨.૦૬)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૨.૦૬),
બપોરે ૧૨.૦૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૦૨ – ૮.૨૯
લાભઃ ૮.૨૯ – ૯.૫૭
અમૃતઃ ૯.૫૭ – ૧૧.૨૪
શુભઃ ૧૨.૫૨ – ૧૪.૧૯
ચલઃ ૧૭.૧૪ – ૧૮.૪૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૬ – ૨૩.૧૯
શુભઃ ૨૪.૫૧ – ૨૬.૨૪
અમૃતઃ ૨૬.૨૪ – ૨૭.૫૬
ચલઃ ૨૭.૫૬ – ૨૯.૨૯

Shani Shukra Yuti 2026: વર્ષ 2026 માં શનિ-શુક્રનો મહાસંયોગ! આ 4 રાશિઓ માટે ખુલશે ધન અને સફળતાના દ્વાર, જાણો શું કહે છે જ્યોતિષ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Exit mobile version