Site icon

આજે તારીખ – ૦૧:૦૩:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧ માર્ચ ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – મહા વદ ચૌદસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
મહા શિવરાત્રી, નિશિથકાળ રાત્રે ૨૪.૨૮ થી ૨૫.૧૬, ચારપ્રહર પૂજા, ભવનાથ મેળો- જુનાગઢ, પંચક બેસે ૧૬.૩૧, જૈન વાસુપૂજ્ય જન્મ,આર્મી દિન, મુ. શબે મિરાઝ, વિષ્ટી ૧૪.૦૫ સુધી

"સુર્યોદય" – ૬.૫૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૧૫

"ચંદ્ર" – મકર, કુંભ (૧૬.૩૦),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૩૦ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૬.૩૦),
સાંજે ૪.૩૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૫ – ૧૧.૨૩
લાભઃ ૧૧.૨૩ – ૧૨.૫૧
અમૃતઃ ૧૨.૫૧ – ૧૪.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૫ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૯ – ૨૪.૫૧
અમૃતઃ ૨૪.૫૧ – ૨૬.૨૩
ચલઃ ૨૬.૨૩ – ૨૭.૫૪

Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Guru Vakri 2025: ૧૧ નવેમ્બરથી ગુરુ વક્રી: આ ૩ રાશિઓ માટે શરૂ થશે ૧૨૦ દિવસનો ‘સુખદ સમય’, થશે ધનનો વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2025: ૯ નવેમ્બરથી બુધ વક્રી થતા આવશે મોટી મુશ્કેલીઓ! જાણો જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે શું થાય છે
Exit mobile version