Site icon

આજે તારીખ – ૦૮:૦૩:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૮ માર્ચ ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ફાગણ સુદ છઠ્ઠ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ગૌરૂપણી ષષ્ઠી, આચાર્ય સુંદરસાહેવ જ્યંતિ (સચ્ચિદાનંદ સંપ્રદાય), આંતર રાષ્ટ્રીય મહિલા દિન, રવિયોગ અહોરાત્ર, વૈધૃતિ ૨૪.૨૮ સુધી

"સુર્યોદય" – ૬.૫૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૧૬

"ચંદ્ર" – મેષ, વૃષભ (૧૨.૨૯),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૨૯ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – કૃતિકા

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૧૨.૨૯),
બપોરે ૧૨.૨૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૨ – ૧૧.૨૦
લાભઃ ૧૧.૨૦ – ૧૨.૪૯
અમૃતઃ ૧૨.૪૯ – ૧૪.૧૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૬ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૮ – ૨૪.૪૯
અમૃતઃ ૨૪.૪૯ – ૨૬.૨૦
ચલઃ ૨૬.૨૦ – ૨૭.૫૧

Mahakal Bhasm Aarti: મહાકાલની ભસ્મ આરતીનું રહસ્ય: ભગવાન વીરભદ્રની આજ્ઞા પછી જ ખૂલે છે મંદિરના દ્વાર, જાણો બ્રહ્મ મુહૂર્તમાં થતી આ દિવ્ય આરતીના કડક નિયમો
Vijaya Ekadashi Vrat Katha: વિજયા એકાદશી વ્રત કથા: જ્યારે સમુદ્ર પાર કરવા ભગવાન શ્રી રામે રાખ્યું હતું આ વ્રત, જાણો કેવી રીતે કળશ સ્થાપન દ્વારા મેળવ્યો વિજય
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026: સૂર્યનું કુંભ રાશિમાં ગોચર ૧૩ ફેબ્રુઆરીથી આ ૩ રાશિઓ માટે શરૂ થશે કપરો સમય! ૧ મહિના સુધી સંભાળીને રહેજો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Exit mobile version