Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૦:૦૩:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧૦ માર્ચ ૨૦૨૨, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ફાગણ સુદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, અહોઈ આઠમ, જૈન અઠ્ઠાઈ શરૂ, રોહિણી, શ્રીરાકેશજી જન્મ ઉત્સવ- નાથદ્વારા, હોળાષ્ટક બેઠાં, જૈન સંભવનાથ ચ્યવન, મથુરામાં કોટાનો ઉત્સવ, વર્લ્ડ કિડની દિન

"સુર્યોદય" – ૬.૫૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૮ થી ૧૫.૪૭

"ચંદ્ર" – વૃષભ, મિથુન (૨૫.૦૧),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧.૦૧ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" – રોહિણી, મૃગશીર્ષ (૧૧.૨૮)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૨૫.૦૧),
રાત્રે ૧.૦૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૫૨ – ૮.૨૧
ચલઃ ૧૧.૨૦ – ૧૨.૪૯
લાભઃ ૧૨.૪૯ – ૧૪.૧૮
શુભઃ ૧૭.૧૬ – ૧૮.૪૬

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૬ – ૨૦.૧૬
ચલઃ ૨૦.૧૬ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૪૮ – ૨૬.૧૯
શુભઃ ૨૭.૫૦ – ૨૯.૨૧
અમૃતઃ ૨૯.૨૧ – ૩૦.૫૧

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 છઠ પૂજાના અંતિમ દિવસે થશે સૂર્ય ગોચર, આ 7 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ, ચમકી જશે ભાગ્ય
Mars Transit in Leo 2026 મંગળનું સિંહ રાશિમાં ગોચર; આ 5 રાશિઓ પર રહેશે માર્ચ 2027 સુધી સંકટની સ્થિતિ, જીવનમાં મચશે ભારે ઉથલપાથલ
Auspicious Morning Signs બદલાઈ જશે તમારું નસીબ! સવારે આંખો ખુલતાં જ આ 7 વસ્તુઓ દેખાય તો સમજો ‘અચ્છે દિન’ ખૂબ જ નજીક છે
Exit mobile version