Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૩ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ પાંચમ છે

todays horoscope today 14 November 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 14 November 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૩

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક સુદ પાંચમ

 

“દિન મહીમા”

લાભ પાંચમ, શ્રી પંચમી, પાંડવ પાંચમ, જ્ઞાનપંચમી, જવાહરલાલ નેહરૂ જયંતિ, બાલદિન, અક્ષરધામ પ્રતિષ્ઠા દિન-ગાંધીનગર અને દિલ્હી, વિશ્વ ડાયાબિટીઝ દિન, રવિયોગ ૨૦:૨૪ થી

 

“સુર્યોદય” –  ૬.૪૬ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૫.૫૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૩૫ થી ૧૦.૫૯

 

“ચંદ્ર” – ધનુ, મકર(૨૭.૧૦)

આજે જન્મેલા બાળકની રાશી ૧૫ નવેમ્બર, રાત્રે ૩.૧૦ સુધી ધનુ રહેશે ત્યારબાદ રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૨૦.૨૩)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૭.૧૦)

૧૫ નવેમ્બર, રાત્રે ૩.૧૦ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૮.૧૦ – ૦૯.૩૫

ચલઃ ૧૨.૨૩ – ૧૩.૪૭

લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૧

અમૃતઃ ૧૫.૧૧ – ૧૬.૩૫

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૭.૫૯ – ૧૯.૩૫

શુભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭

અમૃતઃ ૨૨.૪૭ – ૨૪.૨૩

ચલઃ ૨૪.૨૩ – ૨૫.૫૯

લાભઃ ૨૯.૧૧ – ૩૦.૪૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

અંગત વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Surya Gochar 2026 છઠ પૂજાના અંતિમ દિવસે થશે સૂર્ય ગોચર, આ 7 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ, ચમકી જશે ભાગ્ય
Mars Transit in Leo 2026 મંગળનું સિંહ રાશિમાં ગોચર; આ 5 રાશિઓ પર રહેશે માર્ચ 2027 સુધી સંકટની સ્થિતિ, જીવનમાં મચશે ભારે ઉથલપાથલ
Auspicious Morning Signs બદલાઈ જશે તમારું નસીબ! સવારે આંખો ખુલતાં જ આ 7 વસ્તુઓ દેખાય તો સમજો ‘અચ્છે દિન’ ખૂબ જ નજીક છે
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version