Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૩ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૩ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ ચોથ છે

todays horoscope today 13 November 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 13 November 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૩ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૩

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક સુદ ચોથ

 

“દિન મહીમા”

ગુરૂચોથ, સંત શ્રી રણછોડદાસ બાપૂ જયંતિ-રાજકોટ, બુધમાર્ગી, શુક્રમાર્ગી, પારસી તીર શરૂ, વિનાયક ચતુર્થી, દુર્વા ગણપતિ વ્રત, રવિયોગ ૧૭:૧૭ સુધી, વિષ્ટી ૦૭:૨૫ થી ૨૦:૪૩, વિશ્વ દયા દિન

 

“સુર્યોદય” –  ૬.૪૫ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૫.૫૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૮ થી ૧૨.૨૩

 

“ચંદ્ર” – ધનુ

આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા (૧૭.૧૬)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૪૬ – ૦૮.૧૦

લાભઃ ૦૮.૧૦ – ૦૯.૩૪

અમૃતઃ ૦૯.૩૪ – ૧૦.૫૮

શુભઃ ૧૨.૨૩ – ૧૩.૪૭

ચલઃ ૧૬.૩૫ – ૧૭.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭

શુભઃ ૨૪.૨૩ – ૨૫.૫૯

અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૩૫

ચલઃ ૨૭.૩૫ – ૨૯.૧૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સવાર બાજુ કરવા.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે.

 

“સિંહઃ”(મ,ટ)-

સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

 

“મકરઃ”(ખ,જ)-

ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

 

Shani Vakri 2026 શનિની ઉલટી ચાલ આ 5 રાશિના જાતકોનું વધારશે ટેન્શન, 11 ડિસેમ્બર સુધી નોકરી, પૈસા અને સંબંધોમાં રહેવું પડશે સાવધાન
Mars Transit 2026 દિવાળી બાદ આ 7 રાશિના જાતકોનું ચમકશે નસીબ, મંગળના રાશિ પરિવર્તનથી પૈસા, નોકરી અને બિઝનેસમાં મળશે મોટી સફળતા
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Venus Retrograde Lucky Zodiac Signs આ ૫ રાશિઓનું ભાગ્ય ચમકશે, આગામી ૭ દિવસમાં ધનલાભ અને પ્રમોશનના યોગ
Exit mobile version