આજનો દિવસ
૧૨ એપ્રિલ ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – ચૈત્ર સુદ અગિયારસ
"દિન મહીમા" –
કામદા એકાદશી- લવીંગ, વલ્લભાચાર્ય વધાઈ પ્રારંભ, લક્ષ્મીકાંત ડોલોત્સવ, રાહુ મેષમાં, જૈન સુમતિનાથ કેવળજ્ઞાન, કુમારયોગ, રવિયોગ ૦૮.૩૫ સુધી, કેતુ તુલામાં, વિષ્ટી ૧૬.૫૪ થી
"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૩ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૨૦
"ચંદ્ર" – કર્ક, સિંહ (૮.૩૩),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૩૩ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.
"નક્ષત્ર" – આશ્લેષા, માધ (૧૫.૧૨)
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૮.૩૩),
સવારે ૮.૩૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૨ – ૧૧.૦૬
લાભઃ ૧૧.૦૬ – ૧૨.૩૯
અમૃતઃ ૧૨.૩૯ – ૧૪.૧૩
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
શુભઃ ૨૩.૧૩ – ૨૪.૩૯
અમૃતઃ ૨૪.૩૯ – ૨૬.૦૫
ચલઃ ૨૬.૦૫ – ૨૭.૩૨