Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ સુદ ત્રીજ છે

todays horoscope today 20 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 20 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ફાગણ સુદ ત્રીજ

 

“દિન મહીમા”

કુલરીયા ત્રીજ, પંચક, વિશ્વ સામાજીક ન્યાય દિન, રાજયોગ ૧૪:૪૦ સુધી, ભારતીય ફાલ્ગુન માસ શરુ, રવિયોગ અને અમૃતસિધ્ધિયોગ ૨૦ઃ૦૮ થી, વિષ્ટી ૨૫ઃ૫૩ થી

 

“સુર્યોદય” – ૦૭.૦૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૨૬ થી ૧૨.૫૨

 

“ચંદ્ર” – મીન

આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૨૦.૦૬)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૭.૦૫ – ૦૮.૩૨ 

લાભઃ ૦૮.૩૨ – ૦૯.૫૯

અમૃતઃ ૦૯.૫૯ – ૧૧.૨૬ 

શુભઃ ૧૨.૫૨ – ૧૪.૧૯ 

ચલઃ ૧૭.૧૩ – ૧૮.૩૯ 

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૬ – ૨૩.૧૯ 

શુભઃ ૨૪.૫૨ – ૨૬.૨૫

અમૃતઃ ૨૬.૨૫ – ૨૭.૫૮ 

ચલઃ ૨૭.૫૮ – ૨૯.૩૧ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, ખુદ માટે સમય પણ ફાળવી શકો, કાર્યમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પરિવાર માં સુખ શાંતિ રહે, વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુંઝવતા જણાય, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન

 

Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version